Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Charter Gujarati Meaning

ભાડા પર લેવું, રેન્ટ પર લેવું

Definition

બીજાની કોઈ ગાડી, વસ્તુ, ઘર વગેરેનો ઉપયોગ કરવા માટે તેને ભાડાના રૂપમાં કોઈ નિયત ધન આપવું
ભાડે કે ભાડા પર આપવું
એ પત્ર જે પ્રમાણે કોઇને કશું કામ કરવાનું સ્વત્વ પ્રાપ્ત થાય
એક સામયિક પત્ર
રાજા દ્વ્રારા મોકલે

Example

તેણે બોમ્બેમાં એક ધર ભાડા પર લીધું.
મેં મારા મકાનનો અડધો ભાગ ભાડા પર આપ્યો છે.
શું તમે મને તમારો અધિકારપત્ર બતવશો?
ગેઝેટમાં કોઇ રાજ્ય કે વિભાગ વગેરે સંબંધિત વાતો પ્રકાશિત થાય છે.
રાજાએ બધા સરદારોને રાજપત્ર મોકલ્યો.