Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Chemical Gujarati Meaning

રસાયણી, રાસાયણિક, રાસાયણિક પદાર્થ, રાસાયનિક

Definition

રસાયણ શાસ્ત્ર સાથે સંબંધિત કે રસાયણનું
તે વસ્તુ જે રાસાયણિક ક્રિયાના ફળસ્વરૂપ બની હોય કે રસાયણ સાથે સંબંધિત હોય

Example

શરીરમાં ભોજનનું પાચન એક રાસાયણિક પ્રક્રિયા છે.
પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો નવાં-નવાં રાસાયણિક પદાર્થોનું નિર્માણ કરતા હોય છે.