Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Childhood Gujarati Meaning

નાનપણ, બચપણ, બાલ્યાવસ્થા, બાળપણ, શૈશવ

Definition

શૈશવ અને કિશોર વચ્ચેની અવસ્થા
બાળક હોવાની અવસ્થા
એ સમય જ્યાં સુધી કોઈ શિશુ હોય છે
શૈશવ અને યુવાન થવાની વચ્ચેનો સમય

Example

રાહુલ બાળપણથી જ ભણવામાં હોંશિયાર છે.
તેનું બાળપણ બહુ કઠણાઈમાં વિત્યું.
શ્યામનો બાલ્યકાળ પોતાના મોસાળમાં વીત્યો.