Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Circus Gujarati Meaning

સરકસ, સરકસનો ખેલ

Definition

જાનવરો તેમજ માણસોને કેળવી બતાવાતા અંગકસરત વગેરેના ખેલ
લોકોનું મનોરંજન કરવા માટે બનેલો કલાકારોનો એક સમૂહ જેમાં જાનવર પણ પોતાનો કરતબ બતાવે છે.

Example

હું કાલે સરકસ જોવા ગઈ હતી.
આ સરકસમાં ચાર હાથી, દસ ઘોડા અને દરિયાઇ ઘોડો પણ છે.