Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Civilization Gujarati Meaning

વિનય, શિષ્ટતા, સભ્યતા, સભ્યપણું, સંસ્કૃતિ

Definition

સજ્જન હોવાનો ભાવ
કોઈ જાતિ કે રાષ્ટ્રની એ બધી જ વાતો જે એના સૌજન્ય, શિક્ષિત તથા ઉન્નત હોવા માટેની સૂચક હોય છે
કોઈ વ્યકિત, જાતિ, રાષ્ટ્ર આદિની એ બધી વાતો જે એમના મન, રુચિ, આચાર-વિચાર, કળા-કૌશલ અને સભ્યતાના ક્ષેત્રમાં બૌદ્ધિક વિકાસની સૂચક હોય છે
એક વિશેષ સમય

Example

સજ્જનતા એક બહુ મોટો ગુણ છે.
હડપ્પા અને મોહેંજોદડો ભારતની પ્રાચીન સભ્યતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
વિદેશીઓ પણ ભારતીય સંસ્કૃતિના ગુણગાન ગાતા થાકતા નથી.
એ ભારતની એક પ્રાચીન સભ્યતાનું