Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Clumsy Gujarati Meaning

અણઘડ, ફૂહડ

Definition

જે કુશળ ના હોય
જેને સારી રીતે કામ કરવાની રીત ન આવડતી હોય
ઘડ્યા વગરનું
જે બકવાસથી ભરેલું હોય
જે સુડોળ ન હોય તેવું
એવી વ્યક્તિ જેમાં બુદ્ધિ ન હોય અથવા ઓછી હોય
જેનામાં શ્લીલ ન હોય

Example

અકુશળ ખેલાડીઓએ પણ સારી રમતનું પ્રદર્શન કર્યું.
તમે અણઘડ વ્યક્તિઓ જેવું કામ કેમ કરો છો?
કુંભાર આ અનઘડ માટીને ઘડીને કોઇ વસ્તુનો આકાર આપી દેશે.
તમે ખોટો