Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Cold War Gujarati Meaning

ઠંડુ યુધ્ધ

Definition

અંદરને અંદર જ થતી એવી કાર્યવાહી કે જે પ્રત્યક્ષ રૂપમાં યુધ્ધ ધારણ ન કરે પણ યુધ્ધના મુખ્ય ઉદ્દેશને સફળ કરતી હોય
વગર યુદ્ધ કર્યે કોઇ દેશોની વચ્ચે થનારી રાજનૈતિક દ્વેષની અવસ્થા

Example

રશિયા અને જર્મની વચ્ચે ઠંડા યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ
૧૯૪૫ થી ૧૯૯૦ સુધી સંયુક્ત રાજ્ય સંઘ અને સોવિયેત યૂનિયન વચ્ચે શીતયુદ્ધ ચાલતું રહ્યું.