Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Colony Gujarati Meaning

ઉપદ્રવ, ઉપનિવેશ, કૉલોની, વસાહત, સંસ્થાન

Definition

એ સ્થાન જ્યાં કેટલાક લોકો ઘર બનાવીને રહેતા હોય
બહારના તત્વો, કીટાણુઓ વગેરેનો કોઈ સ્થાન પર થતો સંગ્રહ
બીજી જગ્યાએથી આવેલ લોકોની કૉલોની
એક સ્થાનેથી બીજા સ્થાન પર જઇને વસવાની ક્રિયા
પોતાના ઘેરથી દૂર જઇને વસેલા લોકોનો સમૂહ જે સ્વદેશથી સંપર્ક જાળવી રાખે છે
એ ભૌગોલિક

Example

વરસાદના દિવસોમા દરેક જગ્યાએ ભરાયેલ પાણીને લીધે મચ્છરો, રોગાણુઓ વગેરેનો થતો ઉપનિવેશ બિમારીનું કારણ બને છે.
શરૂઆતમાં અંગ્રેજોએ ભારતમાં અનેક જગ્યાએ પોતાની વસાહતો સ્થાપી.
અંગ્રેજોનો ભારતમાં ઉપનિવેશ તે સમયે થયો જ્યારે ભારત