Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Communism Gujarati Meaning

કમ્યૂનિઝમ, સમાનતાવાદ, સામ્યવાદ

Definition

તે વાદ જે એવું પ્રતિપાદિત કરે છે કે સમાજમાં બધાને સમાન અધિકાર મળે અને બધાની રહેણી-કરણીનું સ્તર એક સમાન હોય

Example

સામ્યવાદ દ્વારા પ્રેમ અને ભાઈચારો વધે છે.