Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Comparison Gujarati Meaning

ઉપમા, તુલના, સરખામણી

Definition

એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવી તે, એક વસ્તુને બીજી વસ્તુ સાથે સમભાવમાં મૂકી બંને વચ્ચેના સૂક્ષ્મ ભેદોનું અવલોકન કરવું તે.
સાહિત્યમાં એક અલંકાર જેમાં બે વસ્તુઓમાં દેખીતો ભેદ હોવા છતા તેમને સમાન બતાવવામાં આવે છે.
કોઈ વસ્તુ,

Example

રામની સરખામણીએ શ્યામ વધારે ચતુર છે.
'ચંદ્ર જેવું સુંદર મુખ' માં ઉપમા અલંકાર છે.
સુંદર સ્ત્રિઓને ચાંદની ઉપમા આપવામાં આવે છે.
અનાજ તોલાઇ ગયું.