Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Complete Gujarati Meaning

અભ્યસ્ત, આકર, આગર, કાબેલ, કુશળ, ખામી વિનાનું, ચતુર, ચાલાક, તદ્વિદ, દક્ષ, નિપુણ, નિષ્ણાત, ન્યૂનતા વિનાનું, પટુ, પરિપૂર્ણ, પહોંચેલું, પાકો, પાક્કો, પારંગત, પાવરધું, પ્રવણ, પ્રવીણ, બાહોશ, યથાર્થ, વિદ્વાન, સદ્ગુણી, સંપૂર્ણ, સર્વગુણસંપન્ન, સર્વગુણી, હોશિયાર

Definition

જેની કોઈ કાર્યમાં વિષેશ યોગ્યતા હોય તે
જેનામાં કોઈ કામ કરવાની શક્તિ કે ગુણ હોય
જેને કોઈ કામ, વસ્તુ વગેરેનો અનુભવ હોય
તે વ્યક્તિ જેના પર વિશ્વાસ કરી શકાય કે જે વિશ્વાસને પાત્ર હોય

Example

અર્જુન ધનુર્વિધ્યામાં પ્રવીણ હતો.
આ કામ કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની જરૂર છે.
આ કામ માટે એક અનુભવી વ્યક્તિની જરૂર છે.
કળયુગમાં વિશ્વાસપાત્ર માણસો મળવા અઘરા છે.
વીસને ચાર વડે ભાગવાથી