Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Conceal Gujarati Meaning

છુપાવવું, સંતાડવું

Definition

આંખોથી ઓઝલ કરવું કે બીજાની દ્રષ્ટિથી બચાવવું
કોઇ વાત વગેરે પ્રગટ ન કરવી
ઢાંકવા કે છૂપાવવાની ક્રિયા

Example

મેં રાણીની ચોપડી સંતાડી દીધી.
તે આ વાત બધાથી કેમ છુપાવી?
સહજ સ્વભાવને છૂપાવવો એટલું સહજ પણ નથી હોતું.