Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Conjuror Gujarati Meaning

જાદુગર, જાદૂગર, બાજીગર, માયાવી, શૌભિક

Definition

ખેલ-તમાશા વગેરે જેવી વિભિન્ન પ્રકારની કસરતો કરવી, દોરડા પર ચાલવું વગેરેનું પ્રદર્શન કરીને લોકોનું મનોરંજન કરનાર માણસ
દગો આપવા કોઇ પ્રકારની ખોટી કાર્યવાહી કરનાર
જાદૂનો ખેલ કરનાર
જે જાદૂ કરતો હોય કે જાણતો હોય
ચરિત્રથી

Example

આજે અમે બાજીગરનો ખેલ જોવા જઈશું.
દગાબાજ માણસોથી હંમેશા સાવચેત રહેવું જોઇએ.
જાદૂગરે રૂમાલને ફૂલ બનાવી દીધું.
લક્ષ્મણે માયાવી મેઘનાદને માર્યો હતો.
પતિતાઓને અમારો સમાજ માન્યતા નથી આ