Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Consecration Gujarati Meaning

અભિમંત્રણ

Definition

રાજસિંહાસન કે ગાદી પર બેસતા સમયે કરવામાં આવતું કૃત્ય
કોઇ કાર્યમાં સમ્મિલિત થવા માટે કોઇને આદરપૂર્વક બોલાવવાની ક્રિયા
મંત્ર દ્વારા સંસ્કાર કરવાની ક્રિયા
શાંતિ કે મંગળ કાર્યના નિમિત્તે મંત્ર બોલીને કુશ તથા દરોથી પાણી છાંટવાની ક્રિયા
યજ્

Example

રાજતિલક થતા પહેલા જ રામને વનવાસ જવું પડ્યું.
શિવાજીના નિમંત્રણ પર જ મેં આ કાર્યમાં ભાગ લીધો.
ગુરુએ શિશ્યોને અભિમંત્રણા માટે જળ આપ્યું.
પૂજારી શિવલિંગનો અભિષેક કરી રહ્યા છે.
અભિષેક થઈ ચૂક્યો છે.
શ્રદ્ધાળુ અભિષેકને માટે પાત્રમાં જળ ભ