Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Console Gujarati Meaning

આશ્વાસન આપવું, દિલાસો આપવો, સમજાવવું, સાંત્વના આપવી

Definition

આજુ-બાજુની વાતો કરીને ચિંતિત કે દુ:ખી માણસનું મન બીજી તરફ લઇ જવું કે ધીરજ આપવી

Example

જવાન દિકરાના મોતથી સમગ્ર પરિવારને સગા-સંબંધીઓ આશ્વાસન આપતા હતા.