Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Contagious Disease Gujarati Meaning

ચેપી રોગ, સંક્રામક રોગ, સ્પર્શજન્ય રોગ

Definition

એ રોગ જે સંપર્કથી કે સ્પર્ષથી ફેલાય છે.
ભૂત-પ્રેત વગેરેને કારણે થનાર શારીરિક કષ્ટ
રોગાણુઓની શરીરમાં પ્રવેશવાની ક્રિયા
અસ્પૃશ્ય કે અછૂત હોવાની અવસ્થા કે ભાવ
એવો નિષિદ્ધ સંસર્ગ જેનાથી રોગ વગેરેનો સંચાર થાય છે
ગંદી વસ્તુનો

Example

શિતળા એક ચેપી રોગ છે.
પોતાના ઘરમાંથી ભૂતબાધા દૂર કરવા માટે શ્યામે એક તાંત્રિકને બોલાવ્યો.
વરસાદના દિવસોમા સંક્રમણ વધારે થાય છે.
અસ્પૃશ્યતા સમાજની એકતામાં બાધક છે.
તેને છૂતની બીમારી છે.
છૂતથી બચવું જોઇએ.
તેને છૂત લાગી ગઈ છે.