Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Contaminated Gujarati Meaning

પ્રદૂષિત

Definition

જે ધર્મ મુજબ પવિત્ર ન હોય
જે સ્વચ્છ ન હોય અથવા જેનામાં દોષ હોય
પ્રદૂષણથી ભરેલું
જેમાં દોષ હોય

Example

હિન્દુ માન્યતા મુજબ કોઈ પણ અપવિત્ર સ્થાન પર ગંગા જળ છાંટવાથી તે પવિત્ર થઈ જાય છે.
નિશાળમાં મેલાં કપડા પહેરીને ન આવવું જોઇએ./ એનું મન મેલું છે.
આ શહેર ખૂબ પ્રદૂષિત છે.