Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Cord Gujarati Meaning

જોત

Definition

રૂ, રેશમ વગેરેનો તે લાંબો ભાગ જે કાંતવાથી નીકળે છે
રૂ, શણ વગેરેને વણીને બનાવેલી લાંબી વસ્તુ જેમ ખાસ કરીને બાંધવાના કામમાં આવે છે
જોતરવામાં આવતા પશુના ગળાનું દોરડું જેનો એક છેડો પશુના ગળામાં બંધાયેલો હોય છે અને બીજો એ વસ્તુ સાથે બંધાયેલો હોય છે જેનાથી પશુને જોતરવામાં આવે છે
તે

Example

આ સાડી રેશમી સૂતરની બનેલી છે.
ગામવાળાઓએ ચોરને દોરડાથી બાંધી દીધો
ખેડૂત બળદને ગાડામાં જોડીને જોતર બાંધી રહ્યો છે.
ત્રાજવાનાં જોત ગૂંચવાઈ ગયા છે.
કરોળિયો જાળ બનાવી રહ્યો છે.
રેશમની દોરીથી તેણે ઉપહાર બાધ્યો.
આ ટેલીફોનનો