Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Create Gujarati Meaning

તૈયાર કરવું, નિમાર્‍ણ કરવું, બનાવવું, રચના કરવી, રચવું, સર્જન કરવું, સર્જવું

Definition

સાહિત્યથી સંબંધિત રચના
રચવાની કે બનાવવાની ક્રિયા કે ભાવ
પશુઓના ગર્ભમાંથી બચ્ચુ નીકળવું કે ઉત્પન્ન કરવું
કોઇ વસ્તુનું નિર્માણ કરવું
કાપી-કૂપીને કોઇક પ્રકારની વસ્તુ બનાવવી
રચીને તૈયાર કરવું
અસ્તિત્વમાં લાવવું
ગર્ભમાંથી બાળક

Example

તુલસીદાસનું 'રામચરિતમાનસ' વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યિક રચના છે.
વહેલી સવારે જ ગાયે એક વાછરડું જણ્યું છે.
નદી પર બંધ બનાવીને વિજળીનું ઉત્પાદન કરવામાં આવે છે.
એ માટીની મૂર્તિ ઘડી રહ્યો હતો.
મે આજે એક નવી કવિતાની