Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Criminal Gujarati Meaning

અપરાધશીલ, ગુનાહિત

Definition

જેણે કોઇ અપરાધ કર્યો હોય
જેણે કોઈ અપરાધ કર્યો હોય
જે અપરાધમાં લાગેલું હોય
જે પાપ કરતો હોય કે પાપ કરનારો
એવા કાર્યો કે વાતોથી સંબંધ રાખનાર જેની ગણના ગુનેગારમાં થતી હોય અને જેને ન્યાયાલય દ્વ્રારા સજા મળ

Example

અપરાધી વ્યક્તિને સજા મળવી જ જોઇએ.
બે અપરાધી પોલિસ સાથેની મુઠભેડમાં માર્યા ગયા.
પોલીસે બે અપરાધશીલ માણસોને પકડ્યા.
ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે જ્યારે-જ્યારે પૃથ્વી પર પાપ વધી જાય છે, ત્યારે-ત્યારે પ્રભુ અવતાર લઇન