Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Criticize Gujarati Meaning

કૂથલી કરવી, થૂ થૂ કરવી, નિંદા કરવી, બદગોઈ, વગોવણી

Definition

કોઇ વસ્તુ કે વાતને પરખવા માટે તેને સારી રીતે જોવી
કોઈ વાત કે કાર્યના ગુણ-દોષ વગેરે સંબંધિત પ્રગટ કરવામાં આવતો વિચાર
સારી રીતે જોઈને કોઈ સાહિત્યિક કૃતિના ગુણ અને દોષોનું વિવેચન કરતો લેખ

Example

આ સંસ્થા પોતાની ઉત્પાદિત વસ્તુઓની સમીક્ષા કરી રહી છે.
મહિલા આરક્ષણ વિધેયકની ખૂબ જ ટીકા કરવામાં આવી.
શિક્ષિકાએ નાટકની સમાલોચના લખવા માટે કહ્યું.