Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Dab Gujarati Meaning

છાંટો, ટીપું, ઠપારવું, થપથપાવવું, થાબડવું

Definition

કોઈ પ્રવાહી પદાર્થનું છાંટેલું બિંદુ
હળવો વરસાદ
થાબડવાની ક્રિયા કે ભાવ
પ્રેમથી કે આરામ આપવા માટે કોઇના શરીર પર ધીરે-ધીરે હથેળીથી આઘાત કરવો
કોઇ એક વસ્તુની સપાટી પર બીજી વસ્તુને ફેલાવવી
કોઇ સપાટી પર બનેલું કે પડેલું ચિહ્ન

Example

મારા કપડા પર તેલનો છાંટો પડ્યો.
જ્યારે હું વિદ્યાલયમાં જવા નીકળ્યો ત્યારે છાંટા પડતા હતા.
માંની થાબડથી બાળક સૂઈ ગયું.
માતા બાળકને પ્રેમથી થાબડી રહી છે.
કેટલાક લોકો રોટલી પર ઘી ચોપડે છે.
મને સાડીની છીંટ પસંદ ન પડી.
શ્યામે છીંટનું એક શર્ટ સીવડાવ્યું.