Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Death Gujarati Meaning

અંત, અંતકાલ, અંતકાળ, અંતઘડી, અંતવેળા, અંતસમય, અંતિમ સમય, અંતિમસફર, અત્યય, અદર્શન, અલપ, અવસાન, અવસાનકાળ, અશ્મંત, આઇ, કાલધર્મ, દેહાંત, દેહાવસાન, નિધન, પરલોકગમન, પરાંતકાલ, ફના, મરણ, મરણકાલ, મરણકાળ, મહાપથગમન, મહાપ્રસ્થાન, મહાયાત્રા, મૃત્યું, મૃત્યુકાળ, મૈયત, મોક્ષ, મોત, શરીરાંત, શિવસાયુજ્ય

Definition

શરીરમાંથી પ્રાણ નીકળવાની ક્રિયા
છેલ્લા શ્વાસ લેવા કે મરવાનો સમય

Example

જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે.
તેનું મૃત્યુ નજીક જ છે.