Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Decent Gujarati Meaning

અનવર, આચારવાન, ગુણવાન, ભદ્ર, શાલીન, શીલ, સભ્ય, સુશીલ

Definition

જેનામાં કોઈ કામ કરવાની શક્તિ કે ગુણ હોય
ઉચ્ચ આચાર-વિચાર રાખનાર અને ભલા માણસો જેવો વ્યવહાર કરનાર
જે પોતે ભલો હોય કે જેમાં ગુણો સારા હોય કે જેના કામ આદીથી બીજાનું ભલુ થાય
જે નૈતિકતાથી ભરપૂર હોય

Example

આ કામ કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની જરૂર છે.
રામ એક સભ્ય વ્યક્તિ છે.
દુનિયામાં ભલા માણસોની કમી નથી.
આપણે નૈતિક કાર્યો જ કરવા જોઈએ.
પ્રભુપ્રાપ્તિનો સહજ માર્ગ