Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Declamatory Gujarati Meaning

શબ્દાડંબરપૂર્ણ, શબ્દાડંબરયુક્ત

Definition

ભાવહીન અને મોટા-મોટા શબ્દોથી ભરેલું
જે આડંબરથી ભરેલું હોય કે બિનજરૂરી ભવ્ય કે મોટું હોય

Example

શબ્દાડંબરપૂર્ણ હોવાથી આ લેખ અરોચક છે.
કેટલાક લોકોનો પ્રેમ આડંબરયુક્ત અને માત્ર દેખાડવા માટે જ હોય છે.