Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Decorated Gujarati Meaning

અલંકૃત, વિભૂષિત

Definition

જેને કોઇ પદ, ગરિમા વગેરેથી નવાજવામાં આવ્યું હોય
કાવ્યાલંકારથી યુક્ત

Example

ડૉ.કલામને ભારત-રત્નથી વિભૂષિત કરવામાં આવ્યા.
સમારોહમાં સોનાનાં આભૂષણોથી અલંકૃત સ્ત્રી પર બધાની નજર હતી.
રીતિકાલીન કવિઓએ અલંકૃત રચનાઓ લખી છે.