Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Degeneration Gujarati Meaning

અધોગતિ, અધોગમન, અવગતિ, અવદશા, દુર્ગતિ, પડતી

Definition

ખરાબ દશા કે અવસ્થા
પ્રતિષ્ઠિત અવસ્થા, વૈભવ, શ્રેષ્ઠ પદની મર્યાદા વગેરેથી ખૂબ જ નીચા સ્તર પર આવવાની ક્રિયા

Example

એની દુર્દશા હું જોઈ ન શક્યો અને મેં એમને મારા ઘરમાં શરણ આપ્યું.
દુર્ગુણો માણસને પતન તરફ લઈ જાય છે.