Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Dejected Gujarati Meaning

કરમાયેલ, નિસ્તેજ, મ્લાન

Definition

જેની કાન્તિ નિસ્તેજ થઈ ગઈ હોય
જે સ્વચ્છ ન હોય અથવા જેનામાં દોષ હોય
જેનું ચિત્ત દુ:ખી થઇ કોઇ વાત પરથી હટી જાય
જે પ્રસન્ન ન હોય
જેને દુ:ખ કે કષ્ટ પહોચ્યું હોય
જેનું લીલાપણું જતું રહ્યું હોય
જે સૂકાઈ જવામ

Example

મા ને જોઈને જ દિકરાનો નિસ્તેજ ચહેરો ખીલી ઉઠયો.
નિશાળમાં મેલાં કપડા પહેરીને ન આવવું જોઇએ./ એનું મન મેલું છે.
તારા ઉદાસ ચહેરાથી જ લાગે છે કે તું ખૂબજ પરેશાન છે.
રામના આચરણથી ગુરુજી નારાજ હતા.
દુ:ખી માણસને જ બ