Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Demon Gujarati Meaning

અમનુષ્ય, અસુર, દાનવ, દૈત્ય, રાક્ષસ, વજ્રોદરી

Definition

કશ્યપ પ્રજાપતિના એ પુત્રો જે એમની પત્ની દનુથી ઉત્પન્ન થયા હતા અને જે દેવતાઓના કટ્ટર શત્રુ હતા
કાયર કે ડરપોક વ્યક્તિ
ધર્મ-ગ્રંથોમાં માન્ય એ દુષ્ટ આત્માઓ જે ધર્મ વિરોધી કાર્ય કરે છે તથા દેવતાઓ, ઋષિઓ વગેરેની

Example

દેવો અને દાનવો વચ્ચે ઘણા યુદ્ધો થયા.
કાયર પુરુષ જીવનમાં પળે પળ મરે છે પણ વીર પુરુષ એક જ વાર મરે છે.
પ્રાચીન કાળમાં રાક્ષસોના ડરથી ધર્મકાર્ય કરવું મુશ્કેલ હતું.
કેટલાક રાક્ષસોએ સાથે મળીને નિર્દોષ ગામવ