Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Depth Gujarati Meaning

તાગ, થાહ

Definition

જે કોઈ વસ્તુ, સ્થાન વગેરેની વચ્ચે કે મધ્યમાં સ્થિત હોય
ઊંડાઈ, જ્ઞાન, મહત્વ વગેરેની સીમા
વચ્ચેનું સ્થાન કે ભાગ
ઊંડાણનો ગુણ
ઊંડાઈ, જ્ઞાન, મહત્વ વગેરેની જાણ કે પરિચય
ઊંડા હોવાની અવસ્થા
કોઇ વસ્તુનો એ મધ્ય અંશ કે ભાગ જ્યાંથી એના બધા છેડ

Example

આજકાલ ભારતના મધ્યવર્તી ભાગમાં મુશળધાર વરસાદ પડે છે.
મનુષ્યએ હવે તો સમુદ્રની હદની ભાળ મેળવી લીધી છે.
ઘરની મધ્યમાં આંગણું છે.
તમે એના પાંડિત્યનો તાગ નથી મેળવી શકતા.
સમુદ્રની ઊંડાઈ અથાહ છે.
એ બે આશંકાઓની વચ્ચે ફસાયેલો છે.