Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Detention Gujarati Meaning

કારાવાસ, કેદ, કેદખાનું, જેલ

Definition

કામ, વિકાસ, માર્ગ વગેરેમાં આવતી અડચણ
એવો દંડ કે જેના લીધે જેલમાં રહેવું પડે
કોઇ સ્થાન વગેરીમાં બંધ રહેવાની ક્રિયા
એ સ્થાન જેમાં દંડ પામેલા અપરાધીઓને બંધી બનાવીને રાખવામાં આવે છે

Example

મોહન મારા દરેકે કામમાં અવરોધ નાખી મને હેરાન કરે છે.
તેને કારાવાસની સજા થઈ છે.
પંડિત જવાહરલાલ નહેરુ કારાવાસ દરમ્યાન પણ લખતા હતા.
ચોરીના અપરાધમાં તેને જેલની હવા ખાવી પડી.