Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Diagonal Gujarati Meaning

કર્ણ, વિકર્ણ

Definition

તે ઇંદ્રિય જેનાથી શબ્દ સંભળાય છે
તે રેખા જે કોઇ ચતુષ્કોણની ત્રાંસમાં પડતા સામ-સામેના બિંદુઓને મળે અને ચતુષ્કોણને બે ત્રિભુજોમાં વિભક્ત કરે
કુંતીનો સૌથી મોટો પુત્ર જે ઘણો દાની હતો અને જેને જન્મતાં જ કુંતીએ ત્યાગી દીધો હતો
કર્ણનો એક પુત્ર
કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ

Example

ન્હાતી વખતે મારા કાનમાં પાણી જતું રહ્યું.
આ ચતુષ્કોણમાં વિકર્ણની લેબાઈ પાંચ સેંટીમીટર છે.
કર્ણની દાનવીરતાની વાત આજે પણ લોકો હર્ષથી સાંભળે અને વાંચે છે.
વિકર્ણનું વર્ણન ભાગવતમાં મળે છે.
વિકર્ણનું વર્ણન પુરાણોમાં મળે છે.
વિકર્ણ ઘણું