Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Dig Out Gujarati Meaning

ખનન, ખોદવું

Definition

ઉપરની માટી વગેરે હટાવી ખાડો કરવો
કોઇ કઠણ વસ્તુમાં કોઇ ધારદાર વસ્તુથી ચિત્ર બનાવવું અથવા લખવું
આંગળી, લાકડી વગેરેથી દબાવવું
કોઈ પાસેથી કંઈ જાણવા માટે તેને વારંવાર પ્રેરિત કરવો.

Example

ખેડૂત પોતાના ખેતરમાં ખાડો ખોદે છે.
તેણે પાટલી ઉપર પોતાનું નામ કોતર્યું.
રામુ મને આંગળીથી ગોદા મારી રહ્યો છે.
અદાલતમાં વકીલ સાક્ષીની વારંવાર ખણખોદ કરી રહ્યો હતો.