Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Diplomacy Gujarati Meaning

આવડત, કપટનીતિ, કુનેહ, કૂટનીતિ, ચતુરાઈ, સમજદારી

Definition

બુદ્ધિમાન હોવાની અવસ્થા અથવા ભાવ
યુક્તિથી પૂર્ણ હોવાની અવસ્થા અથવા ભાવ
વ્યવહાર કુશળ હોવાની અવસ્થા અથવા ભાવ
સારી-નરસી વાતો વિચારવાની-સમજવાની શક્તિ કે જ્ઞાન
વ્ય

Example

તે એની બુદ્ધિથી જ આ કામમાં સફળ થયો છે.
સમજદારીથી કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે
તેની વ્યવહારિકતા અમને ગમે છે.
મૂશ્કેલીના સમયમાં વિવેકથી કામ લેવું જોઈએ.
કૂટનીતિથી બગડેલાં કામ પણ સુધરી જાય છે