Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Disbelief Gujarati Meaning

અણભરોસો, અંદેશો, અવિશ્વસનીયતા, અવિશ્વાસ, કભરોંસો, વહેમ, વિશ્વાસહીનતા, શક, શંકા, સંદેહ, સંશય

Definition

જેના પર વિશ્વાસ ન કરી શકાય કે જેના પર વિશ્વાસ ન હોય
વિશ્વાસ ન થાય તેવી અવસ્થા કે ભાવ
વેદ, ઇશ્વર અને પરલોક વગેરેમાં અવિશ્વાસ
આસ્થા કે શ્રદ્ધાનો અભાવ
પ્રત્યયનો અભાવ

Example

એ વાત અવિશ્વસનીય છે.
લોકો પ્રત્યેનો અવિશ્વાસ જ ઔરંગઝેબના પતનનું કારણ હતું.
નાસ્તિક્તાને કારણે મનુષ્ય પાપમાં પડી જાય છે.
અશ્રદ્ધાથી કરાયેલી પૂજા સફળ નથી થતી.
આ શબ્દોમાંથી પ્રત્યય હટાવીને એને અપ્રત્યય કરો.