Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Disciplinary Gujarati Meaning

અનુશાસનિક, અનુશાસનીય

Definition

અનુશાસન સંબંધી
અનુશાસનથી યુક્ત

Example

સંસ્થાના ભ્રાષ્ટાચારી સભ્યો વિરુદ્ધ અનુશાસનિક કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ સાથે અનુશાસનીય રીત અપનાવવી આવશ્યક છે.