Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Disciplined Gujarati Meaning

નિયમ પાલક, નિયમી, નેમી

Definition

નિયમનું પાલન કરનાર
નિયમિત રૂપથી પૂજા-પાઠ જપ વગેરે ધાર્મિક કૃત્ય કરનાર
જેનું અનુશાસન કરવામાં આવ્યું હોય

Example

નિયમી વ્યક્તિ જ સમાજને એક સાચી દિશા આપી શકે છે.
મારા દાદાજી એક નેમી વ્યક્તિ છે, તે નિયમિત રૂપથી પૂજા-પાઠ કરે છે.
અનુશાસિત સંસ્થાઓની સ્થિતિમાં દિવસે દિવસે સુધારો થઈ રહયો છે.