Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Discomfort Gujarati Meaning

અશાંતતા, અશાંતિ, ઉદ્વેગ, ક્ષોભ, ઘબરાટ, ઘભરાટ, સનસની

Definition

વ્યાકુળ હોવાની અવસ્થા
તૃપ્તિ ન હોવાની અવસ્થા કે ભાવ
ચિત્તનો તે ઉગ્ર ભાવ જે કષ્ટ કે હાની પહોંચાડનાર કે ખરાબ કામ કરનાર પ્રતિ થાય છે
કોઈ ઉચિત, આવશ્યક કે પ્રિય

Example

વ્યાકુળતાને લીધે હું આ કામમાં મારું ધ્યાન કેંદ્રિત નથી કરી શકતો.
આનંદે ભગવાન બુદ્ધને મનની અતૃપ્તિ દૂર કરવાનો ઉપાય પૂછયો.
ક્રોધથી ઉન્નત વ્યક્તિ કંઈ પણ કરી શકે છે.
મને અફસોસ છે કે હું તમારું