Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Dish Out Gujarati Meaning

વહેંચવું, વાંટવું, વિતરણ કરવું

Definition

થાળી કે પતરાળામાં ખાવાનું પીરસવાની કે કાઢવાની ક્રિયા
ખાવા માટે કોઇની સામે ભોજ્ય પદાર્થ રાખવો
થાળીમાં કે અન્ય વાસણમાં ખાવાનું આપવું

Example

ભોજન પીરસવું પણ એક કળા છે.
માતા રામને ભોજન પીરસી રહી છે.
માંએ અમારા સૌ માટે ભોજન પીરસ્યું છે.