Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Disorganised Gujarati Meaning

અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત, ગેરવ્યવસ્થિત

Definition

જે વ્યવસ્થિત ન હોય
જે સ્થિર ના રહેતા ચંચળતાપૂર્વક કામ કરે અથવા ચંચળ મન વાળુ
જે શાંત ન હોય.

પોતાના સ્થાનમાં આમ-તેમ થવું
આમ તેમ
ફેલાઇ જવું
જે આમ-તેમ ફેલાએલું હોય કે થઇ ગયું હોય
જે વિધાનો, શાસ્ત્રો વગેરેની વ્યવસ્થા કે મર્યાદાથી

Example

શ્યામ અસ્તવ્યસ્ત રૂમને વ્યવસ્થિત કરે છે.
સંપદા એકદમ ચંચળ છોકરી છે, તે શાંતિ પૂર્વક એક જગ્યાએ બેસી જ નથી શકતી.
અશાંત મન કોઇ પણ કામમાં નથી લાગતું.
પોલિસે અશ્રુવાયુ છોડ્યો એટલે ભીડ છિન્નભિન્ન