Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Dispute Gujarati Meaning

કંકાસ કરવો, કજિયો કરવો, ઝગડવું, ઝગડો કરવો, ઝઘડો, ટંટો કરવો, તકરાર કરવો, બાધવું, મતભેદ, લડવું, લડાઈ કરવી, વિવાદ

Definition

અશુભની સંભાવનાથી મનમાં થતી કલ્પના
કોઈ વાત પર થનારી બોલા-ચાલી કે વિવાદ
એવું જ્ઞાન જેમાં સંપુર્ણ નિશ્વય ન હોય
એવી કોઇ વાત જેના વિષય મા બે અથવા વધારે વિરોધી પક્ષ હોય અને જેની સત્યતા નો નિર્ણ

Example

તેને આશંકા હતી કે કોઈ દુર્ઘટના થઈ શકે છે.
તે ઝઘડાનું કારણ જાણવા ઈચ્છતો હતો.
મને આ વાતની સચ્ચાઇ પર સંદેહ છે.
રામ અને શ્યામની વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલે છે.