Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Dissatisfaction Gujarati Meaning

અતૃપ્તિ, અપરિતોષ, અશાંતિ, અસંતુષ્ટિ, અસંતોષ

Definition

એ મનોવેગ જે બીજાનું દુ:ખ જોઇને ઉત્પન્ન થાય છે
ઉદાસ થવાની કે કોઇ કામમાં મન ના લાગવાની અવસ્થા કે ભાવ
વ્યાકુળ હોવાની અવસ્થા
તૃપ્તિ ન હોવાની અવસ્થા કે ભાવ
કોઈ ઉચિત, આવશ્યક કે પ

Example

દયા એક સાત્ત્વિક ભાવના છે.
તેમના ચેહરા પર ઉદાસી છવાયેલી હતી.
વ્યાકુળતાને લીધે હું આ કામમાં મારું ધ્યાન કેંદ્રિત નથી કરી શકતો.
આનંદે ભગવાન બુદ્ધને મનની અતૃપ્તિ દૂર કરવાનો ઉપાય પૂછયો.
મને