Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Divine Law Gujarati Meaning

દૈવી વિધાન, દૈવીય નિયમ

Definition

એ વિધાન જે દેવ દ્વારા નિયત કરેલું માનવામાં આવે છે અને અટલ હોય છે

Example

સતી સાવિત્રીએ પોતાના સતીત્વના બળે દૈવી વિધાનને ખોટું પાડી પોતાના પતિને સજીવન કર્યો.