Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Divisor Gujarati Meaning

ભાજક, વિભાજક

Definition

એ સંખ્યા જેનાથી બીજી સંખ્યાને ભાગે શકાય
ગણિત પ્રમાણે એ સંખ્યા જેનાથી અન્ય બે કે વધારે સંખ્યાને ભાગવાથી કંઇ બાકી ન રહે
વિભાજન કરનાર

Example

આ પ્રશ્નમાં ભાજક સંખ્યા પાંચ છે.
ચારનો અંક આઠ અને બાર માટે અપવર્તક છે.
બે દેશોની વચ્ચે એક વિભાજક રેખા હોય છે.