Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Downtrodden Gujarati Meaning

અશક્ત, દલિત, નિર્બળ

Definition

જે દબાવીને ખુબજ ન્યૂન કરી દેવાયેલ હોય
જે પગ નીચે કચડાયેલું હોય
જે દરીદ્ર અને ગરીબ હોય
દલિત વર્ગનો સભ્ય

Example

ફિરંગિયો દ્વ્રારા પદદલિત ભારતીય સમાજ અંદરો-અંદર ઊકળી રહ્યો હતો.
હિન્દુ ધર્મગ્રંથોમાં પદદલિત અનાજનું સેવન વર્જિત છે.
સરકારે દલિતોના વિકાસ માટે પગલાં ભરવા જોઇએ.
સરકારે દલિતોના વિકાસ માટે નક્કર પગલાં લેવ