Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Dowry Gujarati Meaning

કરિયાવર, દહેજ, દાયજો, દેજ

Definition

તે ધન, વસ્ત્ર અને ઘરેણાં વગેરે જે લગ્નના સમયે કન્યા પક્ષ તરફથી વર પક્ષને મળે છે
એક પ્રથા જેમાં લગ્ન સમયે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને કંઈક ધન, વસ્ત્રો વગેરે આપવું પડે છે

Example

તેણે પોતાની દીકરીના લગ્નમાં લાખો રૂપિયા દહેજ આપ્યું.
દહેજ સમાજ માટે અભિશાપ છે.