Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Drive Out Gujarati Meaning

ભગાવવું, હાંકી કાઢવું

Definition

ડરાવી-ધમકાવીને કોઇને ક્યાંકથી હટાવવા
કોઇ હટી જે ભાગી જાય તેમ કરવું
બીજાને દોડવા કે ભાગવામાં પ્રવૃત્ત કારવું
કોઈની સ્ત્રી કે પત્નીને ભગાડીને લઈ જવી

Example

રાજીવે દરવાજે બેઠેલા કૂતરાને નસાડ્યો.
ભારતીય વીરોએ શત્રુઓને ભગાડી દીધા./ ભારતની જનતાએ અંગ્રેજોને હાંકી કાઢ્યા.
કૂતરો બીલાડીને ભગાડી રહ્યો છે.
જમીનદાર મજદૂરણને ઉઠાવી ગયો.