Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Drover Gujarati Meaning

ગોવાળ, ઢોર હાંકી જનાર, ભરવાડ

Definition

એક જાતિ જેનું કામ ગાય-ભેંસ પાળવાનું અને દૂધ વેચવાનું છે
ગાય,ભેંસ વગેરે ચરાવનાર વ્યક્તિ
ગોવાળ જાતીનો પુરૂષ
એ ચોપગું જે વધારે ચરવા ઇચ્છે કે જેને ચરવાનું પસંદ હોય

Example

ઔદ્યોગિકરણના કારણે ગોવાળ જાતિ પોતાના ધંધાથી દૂર થઈ રહી છે.
ગોવાળ દોડી-દોડીને પશુઓને હાંકી રહ્યો હતો
ગોવાળીયો ગાય ચરાવી રહ્યો છે
આ ગાય ઘણી ચરવાણ છે.