Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Drunkard Gujarati Meaning

નશાખોર, નશાબાજ, વ્યસની

Definition

જે દરરોજ નશો કરતો હોય અથવા નશા માટે કોઈ નશીલા પદાર્થોનું સેવન કરતો હોય
જે દરરોજ કોઇ નશો કરતો હોય
જે વધારે દારૂ પીવે છે
દારૂ પીધેલો વ્યક્તિ
હંમશા વધારે દારૂ પીનારો

Example

આ ગામમાં મોટા ભાગના માણસો નશાખોર છે.
બે નશાખોરો નશો કરીને અંદરો-અંદર લડવા લાગ્યા.
દારૂડિયો શરાબ પીધા પછી નાળામાં પડી ગયો.
દારૂડિયો લથડીયા ખાતો ચાલતો હતો.
દારૂડિયો રમેશ દરરોજ દારૂ પીને ઘેર આવે છે.
દારૂડિયા ડ્રાઇવ