Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Duty Gujarati Meaning

ઉત્તરદાયિત્વ, કર્તવ્ય, ફરજ, ફર્જ

Definition

વ્યવસાય, સેવા, જીવિકા વગેરેના વિચારથી કરવામાં આવતું કામ
એવું કામ જેને પૂરું કરવું પોતાના માટે પરમ આવશ્યક અને ધર્મના રૂપમાં હોય
કોઇ જાતિ, વર્ગ, પદ વગેરે માટે નક્કી કરેલું કાર્ય કે વ્યવહાર
અમલદારની જેમ

Example

પોતાનું કામ પૂરું કરીને એ જતો રહ્યો.
દેશની સેવા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે.
પ્રજાની રક્ષા કરવી એ જ રાજાનો વાસ્તવિક ધર્મ છે.
તેણે અમલદારી અંદાજમાં હુકમ આપ્યો.
અહીં તમારું અધિકારીપણું